અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા અંદાજીત 1 કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત શ્રી યંત્ર મા અંબાને અર્પણ કરવામાં આવ્યુ છે. શ્રી યંત્ર વિશ્વનું સૌથી મોટું સાડા ચાર ફૂટનું છે,શ્રી યંત્રનું સ્થાપન અંબાજી મંદિરના ચાચર ચોકમાં કરવામાં આવ્યું છે,શ્રી યંત્ર તાંપંચ ધાતુમાંથી બનાવવામાં આવ્યુ છે.