દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સૌપ્રથમ એટલે શ્રી સોમનાથ મહાદેવ આધ્યાત્મ,સંસ્કૃતિ અને શૌર્યનો સંગમ એટલે ભગવાન સોમનાથની ભૂમિ.ભારતના વડાપ્રધાન અને શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદીએ ‘મેરી માટી, મેરા દેશ’અભિયાન અંતર્ગત ટ્રસ્ટ દ્વારા તૈયાર થયેલ વીડિયો લોન્ચ કર્યો,જેમાં પંચ પ્રણ સાથે દેશની માટીને નમન અને વીરોને વંદન પાઠવવામાં આવ્યા છે.