ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના આંકડાઓ વધવા લાગ્યા જેમાં રાજકોટમાં આજે બે યુવાઓના 20 અને 35 વર્ષીયને હાર્ટ એટેક આવતા મોત થયા છે.રાજકોટમાં રામવન વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવાન,જેનું નામ ગુરુપ્રસાદ શિવકુમાર ગોડિયાનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું,રૂખડીયા વિસ્તારમાં રહેતો હતો,બીજા યુવક હાર્ટ એટેકથી મોત થયુ,રૂખડીયા ફાટક પાસે 35 વર્ષીય સુરેશ મગન લોરીયા યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું,સૌરાષ્ટ્ર વાસીઓમાં શોકનો માહોલ છવાયો.