ગુજરાત ભરના રેશનસંચાલકોની હડતાળ પત્યે સરકારે હકારાત્મક અભિગમ દાખવીને આગામી પંદર દિવસની અંદર મુખ્યમંત્રીની ઉપસિથ્તીમાં નિણય લેવાશે તેવી હૈયાધારણ અપાતા એસોસિએસને અસહકારનું આંદોલન સ્થગિત કયુ છે. બન્ને પક્ષો વચ્ચે સમાધાન સાધતા આ મામલે સુખદ અંત આવ્યો છે. 4 નવેબ્મબરથી રાજ્ય ભરના 17 હજાર રેશનસંચાલકો વિતરણ વ્યવસ્થા સુચારુ રુપે શરુ કરી દેશે અને દિવાળીના તહેવારોમાં રાજ્યનો એકપણ રેશનકાડ ધારક અનાજના જથ્થાથી વંચિત ના રહે તકેદારી રાખી વિતરણ શરુ કરી દેશે