એક બાજુ દિવાળીની તહેવારો આવી રહી છે,બીજી બાજુ અમદાવાદમાં બોપલમાં ડ્રાયફૂટમાં જીવાત નિકળ્યાની ઘટના સામે આવી,બોપલના શાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલા માધવ ડ્રાયફૂટમાંથી બોપલમાં રહેતા એક પરિવારે ખરીદી કરતાં ડ્રાયફૂટમાં જીવાત નીકળતા પરિવાર ચોકી ઉઠતાં ચર્ચા પામી.બીજી બાજુ જામનગરમાં પટેલ કોલોનીમાં આવેલી બોમ્બે નમકીનમાંથી ઇયળ નીકળતા હોબાળો મચ્યો,આ તરફ ઘટનાની જાણ થતાં કોર્પોરેશનનું ફૂડ શાખા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.