લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા 500 થી વધુ asi ને મળશે બઢતી,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના પોઝિટિવ અભિગમથી અનેક પોલીસમેનની દિવાળી સુધરી પોલીસ તંત્રમાં હવે પીએસઆઇ ની ઘટ્ટ ઓછી થશે,એક બે દીવસમાં રિલીઝ થશે ઓર્ડર દિવાળી પહેલા પોલીસ તંત્ર માં ખુશાલી.