દિવાળીના દિવસે સવારે 5:30 વાગ્યે મંગળા આરતી થશે,દિવાળીના દિવસે રાત્રે 8 વાગ્યે ખાસ હાટડી દર્શન,દ્વારકા મંદિરમાં 13 નવેમ્બરે અન્નકૂટ ઉત્સવ 13 તારીખના રોજ સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે,13 તારીખના રોજ સાંજે 5 થી 7 ખાસ અન્નકૂટ દર્શન 14-15 નવેમ્બરે સવારના રોજ 6.30 વાગ્યે મંગળા આરતી થશે.