વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 સપ્ટેમ્બરના રોજ દેશને એકસાથે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી જેમાં જામનગરથી અમદાવાદ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી હવેથી અમદાવાદ જામનગર દોડતી વંદે ભારત ટ્રેન સુરતના ઉઘના સુધી દોડશે,રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વિટ કરીને માંહી આપી.