2036 ઓલિમ્પિક યજમાનીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં 141મી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સત્રમાં ઉદ્ઘાટન દરમિયાન જાહેરાત કરવામાં આવી,ઓલિમ્પિક ગુજરાત યુનિ.સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરાશે,150 એકરમાં તૈયાર થશે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સ્પોર્ટ કોમ્પ્લેક્સને લઈને પ્રપોઝલ મંજૂર.