વડાપ્રધાન નરેન્દ્ર મોદી મથુરાના બ્રજ રાજ ઉત્સવમાં ભાગ લેશે 16 મી સદીના હિન્દુ રહસ્યવાદી કવિ અને કૃષ્ણના ભક્ત મીરા બાઈના જન્મજયંતી નીમિતે છે,મીરાબાઈના જીવન અને કર્યો પર હેમા માલિની દ્વારા પ્રસ્તુતિની સાક્ષી બનાવવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાથના કરવા માટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ બાંકે બિહારી મંદિરની મુલાકાત લેશે.