પાસપોર્ટ વેરિફેશનની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે,અરજદારને હવે પોલીસ સ્ટેશન પર બોલાવવામાં નહીં આવે,પોલીસ પણ હવે અરજદારના ઘેર નહી આવે,જેથી હવે અરજદારોના સરનામા ચકાસણીની આવશક્યતા નથી,જો કોઈ કિસ્સાઓમાં જરૂર પડે તો જ પોલીસ અરજદારના ઘેર જશે,પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળશે.