જૂનાગઢના 33 કોટી દેવતાઓના વાસ ધરાવતા ગઢ ગિરનારની લીલી પરિક્રમા દર વર્ષ યોજાય છે,જેમાં 10 થી 15 લાખ યાત્રાળુઓ આવે છે,જુનાગઢમાં લીલી પરિક્રમાની એક દિવસ પહેલા શરૂઆત કરવામાં આવી,લોકોની ભીડને ધ્યાનમાં લઈ લીલી પરિક્રમા વહેલી શરૂ કરાઇ,ગુજરાત ભરમાંથી યાત્રાળુઓ પરિક્રમા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી.23 નવેમ્બર કાર્તિક એકાદશીથી 27 નવેમ્બર કાર્તિક પૂનમ સુધી લીલી પરિક્રમાંનું આયોજન કરાયું.