અમદાવાદમાં રમાયેલ ફાઇનલ મેચ ભારત V ઓસ્ટ્રેલીયા વચ્ચે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ જેમાં ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયન પ્રેક્ષક ચાલુ મેચે વિરાટ કોહલીને નજીક પહોંચી ગયો,બાદમાં ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓને ગાંધીનગરનું તેડું આવ્યું,હવે સુરક્ષા ચૂક મામલે PMOએ રિપોર્ટ મંગાવવામાં આવ્યો.બાદમાં સુરક્ષામાં બેદરકારીને લઈને જવાબદાર અધિકારીઓનો માંગ્યો રિપોર્ટ.