રાજ્યમાં ધીમેધાર ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે,આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે,પરેશ ગૌસ્વામીએ 25 થી 27 નવેમ્બર વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે,માવઠાની સૌથી વધુ અસર બોટાદ,ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ,જુનાગઢ,રાજકોટ,મોરબી,અને સુરેન્દ્રનગરમાં જોવા મળશે.