વડાપ્રધાન મોદી વિશ્વ જલવાયુ કાર્યવાહી શિખર સંમેલન મતલબ સીઓપી 28માં ભાગ લેવા માટે આ સપ્તાહે બે દિવસની યાત્રા પર દુબઈ જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મોદી યુએઈના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસકના આમંત્રણ પર 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી દુબઈની યાત્રા કરશે.