સુરત સહિત સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે જ રીતે રોગચાળો વધી રહ્યો છે,સુરતમાં ઝેરી મેલેરિયાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું,અઠવાડિયાથી બાળકીને આવતો હતો તાવ રિપોર્ટ કરાવતા ઝેરી મલેરિયાનું નિદાન થયું,પાંચ વર્ષીય બાળકીને આન્યાનું સિવિલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું,બાળકીનો ભાઈ પણ મેલેરિયાની જપેટમાં અઢી વર્ષનો ભાઈ રિતિક પણ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો.