ચીનમાં અણધારી આફતે કોહરામ મચાવ્યો,નાના બાળકોમાં ન્યુમોનિયા દિવસેને દિવસે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે,બાદમાં હવે અમદાવાદ સિવિલમાં સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ સજ્જ કરાઇ,અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ બનાવવામાં આવ્યા,ચીનમાં બાળકો ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું,રાજસ્થાન,કર્ણાટક,ગુજરાત,ઉત્તરાખંડ,તમિલનાડુ હરિયાણાનો સમાવેશ થયો.