અમદાવાદ રેલવે તંત્રમાં ગજબનો કિસ્સો સામે આવ્યો,અમદાવાદમાં સાબરમતી નામના બે સ્ટેશન જેમાં એકનું નામ સાબરમતી જંકશન રેલવે સ્ટેશન,એકનું નામ સાબરમતી બ્રોડગેજ રેલવે સ્ટેશન બંને નામ એક હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા,રાજસ્થાન અને સૌરાષ્ટ્ર જતાં મુસાફરો મુશ્કેલીમાં મૂકાતા બંને નામ અલગ કરવા માંગ કરવામાં આવી.