રાજ્યમાં ફરી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી,રાજ્યમાં 1 થી 5 ડિસેમ્બર ગુજરાતમાં હવામાન પલટો મારશે,1 ડિસેમ્બરે મધ્ય,દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે,સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી,રાજ્યમાં 5 તારીખ ફ્રી વાતાવરણ સ્વચ્છ બનશે.