રાજ્યમાં માવઠા વિરામ બાદ ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી,રાજ્યમાં 3 દિવસ સુધી છુટાછવાયા વરસાદની સંભાવનાની કરવામાં આવી,પંચમહાલ,ખેડા,મહીસાગર,દક્ષિણ ગુજરાતમાં વડોદરા,ભરૂચ,નર્મદામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી.