હવામાન વિભાગે ડિસેમ્બર ફેબ્રુઆરી માટેના અંદાજમાં IMD એ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી કરવામાં આવી,જેથી ઠંડીનો કાપ કપાશે,IMD દ્વારા કહેવામાં આવ્યું સામાન્ય રીત અલ નિનોમાં વર્ષમાં ભારતમાં શિયાળાની મોસમ સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે,IMD જણાવ્યું કે દેશના મોટા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા.