ગુજરાત હાઇકોર્ટે આદેશ બાદ રાજકોટ મ્યુનસિપલ કમિશ્નર દ્વારા પશુપાલકોને ઢોર રાખવા પશુઓનું રજિસ્ટ્રેશન માટે 31 ડિસેમ્બર તારીખ કરવામાં આવી,બાદમાં 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડ્યા બાદ છોડવામાં નહિ આવે,રાજકોટ શહેરમાં 35 હજારથી વધુ પશુઓ છે,એમાંથી માત્ર 8500 પશુઓનું જ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું.