હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનને લઈ આગાહી કરવામાં આવી,બંગાળના ઉપસાગરમાં ભીષણ ચક્રવાત ફુંકાશે,જેથી અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણમાં વધારો થશે,વેસ્ટરમ ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અસર થશે,20 ડિસેમ્બર સુધી રાજ્યમાં હવામાનમાં ફેરફાર રહેશે,જેથી રાજ્યમાં 14,15,16 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.