પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાના ભવ્ય મંદિરો ગુજરાત ભરમાં પથરાયેલા છે,તેમાથી વધુ ભવ્ય મંદિરોનું નિર્માણ આગામી દિવસોમાં વિદેશોમાં થઈ રહ્યું છે,ઉમિયા પ્રતિમાની સિડનીમાં સ્થાપન થશે,ઊંઝા ઉમિયા માતાજી મંદિરેથી પ્રતિમા લઈને ઓસ્ટ્રેલીયાના સિડની લઈ જવાઈ છે.