Tuesday, May 13, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

હું ગર્વથી કહી શકું છું તમે જવાનોએ સંપૂર્ણતા સાથે તમારું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે : વડાપ્રધાન મોદી

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયુ સેનાના જવાનોને મળી વાતચીત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને મળવા આદમપુર એરબેઝ પહોંચી તેમને સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને બિરદાવતા કહ્યું તમે લાખો ભારતીયોને ગૌરવ અપાવ્યુ

ભારત માતા કી જય માત્ર જયઘોષ માત્ર મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનોના સંયુક્ત શપથ : PM મોદી

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home વિજ્ઞાન અને ટેકનોલોજી

વોટ્સએપ ચેનલે 50 કરોડ માસિક એક્ટિવ યુઝરનો આંકડો પાર કર્યો

param by param
Dec 4, 2023, 11:13 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

થોડા સમય પહેલા જ વોટ્સએપે ચેનલો લોન્ચ કરી હતી, જે ઈન્સ્ટાગ્રામના બ્રોડકાસ્ટ જેવી જ હતી. હાલમાં આ ફીચરે નવો રેકોર્ડ બનાવ્યો છે. હવે વોટ્સએપ ચેનલે 500 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓનો આંકડો પાર કરી લીધો છે. મેટાના માલિક માર્ક ઝકરબર્ગે આ માહિતી શેર કરી છે.

હાઇલાઇટ્સ
વોટ્સએપ ચેનલ્સ 2 મહિના પહેલા લોન્ચ કરવામાં આવી હતી.
હવે તેના 50 કરોડથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ છે.
કંપનીએ માત્ર 7 અઠવાડિયામાં આ આંકડો પાર કર્યો છે, જેના વિશે માર્ક ઝકરબર્ગે ખુશી વ્યક્ત કરી છે.

WhatsAppના ભારતમાં લાખો યુઝર્સ છે અને કંપની તેમને શ્રેષ્ઠ અનુભવ આપવાનો સતત પ્રયાસ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં વપરાશકર્તાઓને એક નવો અને વધુ સુરક્ષિત વિકલ્પ આપતા WhatsApp ચેનલ લોન્ચ કરી હતી.

જણાવી દઈએ કે તેને 2 મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બરમાં whatsapp ચેનલ ફિચર્સ લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કંપનીએ તેમાં ઘણા ખાસ ફીચર્સ એડ કર્યા છે. હાલમાં કંપનીએ એક નવો રેકોર્ડ પાર કર્યો છે. હવે વ્હોટ્સએપ ચેનલોમાં માસિક 500 મિલિયનથી વધુ સક્રિય વપરાશકર્તાઓ છે.

માર્ક ઝકરબર્ગે માહિતી આપી

Meta CEO માર્ક ઝકરબર્ગે પોતાની ખુશી વ્યક્ત કરી અને માહિતી આપી કે આ ફીચર લોન્ચ થયાના બે મહિનામાં જ WhatsApp ચેનલના 500 મિલિયનથી વધુ સક્રિય માસિક યુઝર્સ છે. કંપનીએ માત્ર 7 અઠવાડિયામાં આ આંકડો પાર કર્યો છે. વોટ્સએપ ચેનલ પર પોસ્ટ કરતા તેણે કહ્યું કે વોટ્સએપમાં તે આટલા બધા એક્ટિવ યુઝર્સ જોઈને ખુબજ ખુશ છે.

ચેનલ કેવી રીતે કામ કરે છે?

  • જો તમે WhatsApp ચેનલ વિશે નથી જાણતા તો અમે તમને મદદ કરીશું. આ ફીચર ઇન્સ્ટાગ્રામના બ્રોડકાસ્ટની જેમ કામ કરે છે.
  • આમાં તમે વન-વે કમ્યુનિકેશન કરી શકો છો, જેમાં ચેનલ ઓપરેટર અથવા એડમિનિસ્ટ્રેટર તેના ફોલોઅર્સને મેસેજ કરી શકે છે.
  • આ સિવાય તેઓ ફોટો, વીડિયો, સ્ટીકર્સ અને પોલ પણ શેર કરી શકે છે.
  • જણાવી દઈએ કે કોઈ પણ ફોલોઅર્સ આનો જવાબ આપી શકતા નથી, તે માત્ર ઈમોજી અને રિએક્શન દ્વારા જ રિએક્ટ કરી શકે છે.
  • આ ચેનલ પર તમે તમારા ફોલોઅર્સ સાથે કોઈપણ વિષય પર તમારા મંતવ્યો શેર કરી શકો છો.
  • ઘણા ચેનલ એડમીનો તેમના ફોલોઅર્સ સાથે તેમના દૈનિક જીવન અને દિનચર્યા શેર કરવા માટે તેનો ઉપયોગ કરે છે.
ShareTweetSendShare

Related News

પાકિસ્તાને ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવાનો દાવો કર્યો,પીએમ મોદીએ ફોટો શેર કરી જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો
આંતરરાષ્ટ્રીય

ભારત-પાકિસ્તાન સંઘર્ષ : ઇસરોના 10 ઉપગ્રહોની 24 કલાક બાજ નજર,ચેરમેન વી.નારાયણનનું નિવેદન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લખનૌમાં બ્રહ્મોસ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું,કહ્યું આજનો દિવસ એ શક્તિની પૂજા કરવાનો

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતામાં મહત્વની ભૂમિકા એર ડિફેન્સ સિસ્ટમની રહી,જાણો તે કેવી રીતે કાર્ય કરે

PM મોદી અને US ઉપ રાષ્ટ્રપતિ જે ડી વાન્સ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં વેપાર,સંરક્ષણ અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા પર ચર્ચા
આંતરરાષ્ટ્રીય

PM મોદી અને US ઉપ રાષ્ટ્રપતિ જે ડી વાન્સ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં વેપાર,સંરક્ષણ અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા પર ચર્ચા

Latest News

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયુ સેનાના જવાનોને મળી વાતચીત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને મળવા આદમપુર એરબેઝ પહોંચી તેમને સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને બિરદાવતા કહ્યું તમે લાખો ભારતીયોને ગૌરવ અપાવ્યુ

ભારત માતા કી જય માત્ર જયઘોષ માત્ર મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનોના સંયુક્ત શપથ : PM મોદી

હું ગર્વથી કહી શકું છું તમે જવાનોએ સંપૂર્ણતા સાથે તમારું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે : વડાપ્રધાન મોદી

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી

પાકિસ્તાને ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવાનો દાવો કર્યો,પીએમ મોદીએ ફોટો શેર કરી જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો

પાકિસ્તાને ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવાનો દાવો કર્યો,પીએમ મોદીએ ફોટો શેર કરી જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો

ઓપરેશન સિંદૂર : ભારતીય વાયુસેના દ્વારા નાશ પામેલા પાકિસ્તાની એરબેઝોની જાણો  સંપૂર્ણ વિગતો

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીના સંબોધન પર વિવિધ રાજકીય અગ્રણીઓની પ્રતિક્રિયાઓ,જાણો કોણે શું કહ્યું

પહેલગામ આતંકી હુમલો,ઓપરેશન સિંદૂરથી લઈ POK સુધી…જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું સંદેશ આપ્યો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies