દેશમાં વાવાઝોડાનું સંકટ વધ્યું છે,ત્યારે ફરી એક વખત ભારતમાં વાવાઝોડાને દસ્તક દઈ રહ્યું છે,રાજ્યોના દરિયા કિનારે વાવાઝોડું ધમરોળે તેવી સંભાવના વ્યક્ત કરી,ગુજરાત પર અસર થઈ શકેશે લોકોના મનમાં અસંખ્ય પ્રશ્નો ઊભા થતાં હવામાન વિભાગે આગાહી મુજબ મિચોંગ વાવાઝોડાને લઈ તીવ્રતા વધારે હોવાની લોકોમાં ભયનો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે,પવનની દિશા બદલાઈ શકે છે,ફરીવાર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકેશે.