શિયાળાની ઋતુમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદી વાતાવરણ સર્જાતાં ખેડૂતોની હાલતમાં કફોડી બનવા લાગી છે,જ્યારે હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી,દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના સુરત,નર્મદા,ભરૂચ,તાપી જિલ્લાઓમાં કમોસમી વરસાદી પડે તેવી આગાહી કરવામાં આવી.