ચેન્નાઈના રાજ્ય મંત્રી કે.એન.નહરુએ નિવેદન આપ્યું કે ચેન્નાઈમાં 70-80 વર્ષમાં સૌથી ખરાબ વરસાદનો સામનો કરી રહ્યું છે,હવામાન સ્થિતિને જોતાં એવી પણ આશંકા છે કે ચેન્નાઈની હાલતમાં 2015 જેવી થઈ શકે છે,આખા શહેરે આવી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો,શાળા કોલેજોમાં રજાઓની સૂચના આપી.