આંધ્રપ્રદેશના બાપટલાના મિચોંગ વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું,આજે બપોરના આસપાસ આંધ્રપ્રદેશ બાપટલાના દરિયા કિનારે મિચોંગ વાવાઝોડું ત્રાટક્યું 110 કિમીની ઝડપે વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટક્યું,મિચોંગ વાવાઝોડાથી તમિલનાડુ,પૂડુચેરી,તેલંગાણામાં અસર.