ભારતીયો માટે થાઈલેન્ડ,શ્રીલંકા,મલેશિયા,બાદમાં ઇન્ડોનેશિયા ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે,ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલય તરફથી જાહેર નિવેદન કરવામાં આવ્યું,આ નિર્ણય પર મોહર લગાવવામાં આવી શકે છે,ઈન્ડોનેશિયા આ નિર્ણય ભારતીય પ્રવાસીઓની પોતાની તરફ અકર્ષિક કરવા માટે લીધો.