અમદાવાદ શહેરમાં EWS વામ્બે આવાસ યોજના મકાનધારકોના બાકી હપ્તાને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો,ઔડાની EWS અને વામ્બે આવાસસના 2510 મકાનધારકોને મકાન હપ્તાની રકમ બાકી છે,જેને લઈ ઔડાની બોર્ડ બેઠકમાં બાકી હપ્તાને લઈ લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવી,લાભાર્થીઓ એક સાથે માસિક હપ્તાની તમામ રકમની ચુકવણી કરશે તો રાહત મળશે,એક સાથે બાકી હપ્તાની રકમ ચૂકવે તો 100 ટકા વ્યાજ માફી અપાશે.