ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાં અને ડિસ્ટલરી જુથ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ વિરુદ્ધ દરોડા પડી રહ્યું છે,દરોડામાં અત્યાર સુધીમાં બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી,તેનો આંકડો 290 કરોડ પાર પહોંચ્યો,અત્યાર સુધીનું સૌથી મોટું કાળું નાણું ઝડપાયું.