કેટલાક ભાગોમાં શિયાળામાં પણ કમોસમી વરસાદ વચ્ચે વિશ્વભરમાં કોરોનાના નવા કેસો આવતા ફરી એકવાર ચિંતા વધી છે,કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા આજે જાહેર કરાયેલા નવા આંકડા મુજબ એક જ દિવસમાં કોરોનાના નવા 148 કેસ નોંધાયા,આંકડા વધતાં મુજબ દર્દીઓની સંખ્યા વધીને 808 વધવા લાગી છે,સરકાર દ્વારા કરાયેલા આંકડા અત્યાર સુધીમાં કોરોના વાયરસ ચેપના કુલ કેસોની સંખ્યા 4 કરોડ 50 લાખ 2 હજાર 889 જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજાર 306 પહોંચી,કોરોનાથી 4 કરોડ 44 લાખ 68 હજાર 775 લોકો ચેપમાંથી સ્વાસ્થ્ય થઈને ઘેર પરત ફર્યા,ચેપમાંથી સાજા થવાનો દર 98.81 ટકા,મૃત્યુ દર 1.19 ટકા નોંધાયું