ઉત્તરપ્રદેશના મૌ જિલ્લામાં ઈદગાહ નજીક દીવાલ ધરાશાઈ જતાં 7 લોકોના મોત નિપજ્યાં,22 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ મહિલાઓ,બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું.મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો,ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી,અકસ્માતને ગંભીરતાથી લેતા યોગી આદિત્યનાથે જિલ્લા પ્રશાસનને સમગ્ર ઘટનાની તપાસ કરવા દોષિતો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી.