Friday, July 4, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

ભારતની પાકિસ્તાન સામે ડિજીટલ સ્ટ્રાઈક,ખોટી માહિતી ફેલાવતી 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહીમાં ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં ડોન ન્યૂઝ,સમા ટીવી, એઆરવાય ન્યૂઝ,જીઓ ન્યૂઝ જેવા મુખ્ય મીડિયા આઉટલેટ્સનો સમાવેશ.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 28, 2025, 12:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી મોટી કાર્યવાહી
  • ખોટી માહિતી ફેલાવતી 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ
  • ડોન ન્યૂઝ,સમા ટીવી,ARYન્યૂઝ,જીઓ ન્યૂઝ જેવામીડિયા આઉટલેટ્સ
  • સશસ્ત્ર દળો-સુરક્ષા એજન્સીઓને નિશાન બનાવતી ભ્રામક વાતોનો ઉલ્લેખ
  • ગૃહ મંત્રાલયની ભલામણો પર ભારત સરકારની પાકિસ્તા સામે કાર્યવાહી
  • ભારતીય સેના હાઈ એલર્ટ પર આતંકવાદીઓને બેઅસર કરવા સર્ચ ઓપરેશન

પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહીમાં ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં ડોન ન્યૂઝ,સમા ટીવી, એઆરવાય ન્યૂઝ,જીઓ ન્યૂઝ જેવા મુખ્ય મીડિયા આઉટલેટ્સ અને ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર જેવા વ્યક્તિગત સર્જકોનો સમાવેશ થાય છે.

– ઉશ્કેરણીજનક ભ્રામક પ્રચાર કરનાર પર કાર્યવાહી
સૂત્રોએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયની ભલામણ પર આ પગલું લેવામાં આવ્યું હતું, જેમાં ભારત,સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓને નિશાન બનાવતી ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રીના પ્રસાર તેમજ ખોટી અને ભ્રામક વાર્તાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.પ્રતિબંધના પરિણામે ભારતીય વપરાશકર્તાઓ માટે અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલોની ઍક્સેસ પ્રતિબંધિત કરવામાં આવી છે,જેમાં આરઝૂ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહનો સમાવેશ થાય છે.

– ગૃહ મંત્રાલયની ભલામણો પર ભારત સરકારે કાર્યવાહી કરી

ગૃહ મંત્રાલયની ભલામણો પર ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી ઘટનાની પૃષ્ઠભૂમિમાં ભારત તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી,ખોટા અને ભ્રામક નિવેદનો અને ખોટી માહિતી પ્રસારિત કરવા બદલ ડોન ન્યૂઝ,સમા ટીવી,આર્ય ન્યૂઝ,જીઓ ન્યૂઝ સહિત 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.જ્યારે ભારતીય દર્શકો આ પ્રતિબંધિત ચેનલોને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરે છે,ત્યારે YouTube તરફથી એક સંદેશ દેખાય છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી.

– ભારતીય સેના હાઈ એલર્ટ પર

પહેલગામ હુમલા બાદ ભારતીય સેના પણ હાઈ એલર્ટ પર છે અને આતંકવાદીઓને બેઅસર કરવા માટે અનેક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.આ ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે અને પહેલગામ હુમલા માટે પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગણી સાથે દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

Tags: ARY NewsDawn NewsGeo NewsGovernment Of IndiaHigh AlertHOME MINISTRYINDIAIndia BansIndia-PakistanIndian ArmyIndo-Pak BorderKashmir ValleyMedia OutletsNeutralize TerroristsPahalgam Terror AttackPahelgamPakistanPakistani YouTube ChannelsRecommendationsSama TVsearch operationSLIDERTOP NEWSYouTube Channels
ShareTweetSendShare

Related News

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો
આંતરરાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ
પર્યાવરણ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

Latest News

દિલ્હી: રાજ્યસભાનું 268 મું સત્ર 21 જુલાઈ 2025 ને સોમવારના રોજ શરૂ થશે

ત્રિનિદાદ અને ટોબેગો : પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું

PM મોદીએ PM કમલા પ્રસાદ-બિસેસરને મહાકુંભમાંથી પવિત્ર જળ અને રામ મંદિરની પ્રતિકૃતિ ભેટમાં આપી

વડાપ્રધાનનું ટ્વિટ,”આગામી સમયમાં ભારત-ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને.”

જમ્મુ અને કાશ્મીર : પહેલગામ નુનવાન બેઝ કેમ્પથી અમરનાથની પવિત્ર માટે યાત્રાળુઓનો સમૂહ રવાના

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

ભારતીય નૌકાદળમાં સામેલ થયું અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તમાલ’ ,બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો સામનો ,જાણો તેની ખાસિયતો

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર, ભારતના ગ્રીન રિવોલ્યુશનની સૌથી મોટી સિદ્ધિ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દિ વર્ષે આયોજીત કાર્યક્રમો અને સ્વયંસેવકોની ‘સ્વયંથી વયમ’ની ભૂમિકા

ઘાના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ એનાયત કરાયો

ઘાના સરકારનો ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી સન્માનિત કરવા બદલ આભાર : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.