રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન માફી ઓફર સંબધિત ભ્રામક જાહેરાતો સામે ચેતવણી આપી,RBI દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદન પર નકલી જાહેરાતો આપીને લોન લેનાર લોકોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,આ બાબતને ધ્યાનમાં લઈને રિઝર્વ બેંક નમ્ર વિનંતી કરી કે માફીની ઓફર કરીને ઋણધારકોને લલચાવતી કેટલીક ભ્રમિક જાહેરતોની નોંધ લેવી.