રાષ્ટ્ર સેવા અને ઉત્થાન માટે સમર્પિત એવા સંઘના ત્રીજા સર સંઘચાલક “બાળાસાહેબ” મધુકર દત્તાત્રેય દેવરસની 11 ડિસેમ્બરે જન્મજયંતિ છે. તેઓ એક સ્વતંત્રસેનાની પણ હતા. આવો જાણીએ તેમના વિશેની કેટલીક વિશેષ વાતો…..
મધુકર દત્તાત્રેય સંધના ત્રીજા સર સંઘચાલક
બાલા સાહેબ દેવરસના નામે ઓળખાતા હતા
સંઘના શરૂઆતના સમયથી જ સંઘના સ્વંયસેવક (બાલ્યકાળથી જ સ્વંયસેવક )
બીએ તથા લો નો અભ્યાસ કર્યો
પૂ ગુરૂજીના નિધન બાદ 1973માં તેમણે સરસંઘચાલકની જવાબદારી ઉપાડી
મધુકર દતાત્રેય 1994 સુધી સરસંઘચાલક રહ્યા
ઇમરજન્સી સમયે દમનકારીઓ સામે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી
મધુકર દતાત્રેય સ્વતંત્રતા સેનાની, સમાજ સુધારક , પત્રકાર તથા રાષ્ટ્રવાદી તમિલ કવિ હતા. તેમને મહાકવિ ભારતિયારના નામથી ઓળખવામાં આવતા હતા. તેઓ ઉત્તરભારત તથા દક્ષિણ ભારતના મધ્ય એકતા સેતુ સમાન હતા. કહેવાય છે કે બનારસ પ્રવાસ દરમ્યાન તેમનો હિન્દુ આધ્યાત્મ તથા રાષ્ટ્રપ્રેમ સાથે સાક્ષાત્કાર થયો.તેમણે સમગ્ર ભારતમાં થયેલી કોંગ્રેસની સભામાં ભાગ લીધો હતો. ભગિની નિવેદિતા, અરવિન્દ અને વંદેમાતરમના ગીતએ તેમના અંદર આઝાદીની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.
મધુકર દતાત્રેયએ 1908માં પોંડિચેરીમાં દસ વર્ષ વનવાસી તરીકે વિતાવ્યા હતા. આ દરમ્યાન તેમણે કવિતા અને ગદ્ય મારફતે આઝાદીની વાત મુકી હતી. એટલુ જ નહિ સાપ્તાહિક ઇન્ડિયા દ્વારા આઝાદીની પ્રાપ્તિ ,જાતિ ભેદને સમાપ્ત કરવા અને રાષ્ટ્રીય જીવનમાં નારી શક્તિને ઓળખ અપાવવા તેઓ સંધર્ષમય રહ્યા…જેમાં તેમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. તેમનુ સાહિત્ય રાષ્ટ્રરસથી ભરપુર હતુ.