ગુજરાતમાં નકલી પીએમ બાદ નકલી ડીવાયએસપીની ઘરપકડ કરવામાં આવી,વિનીત દવે નામના શખ્સની કરી ઘરપકડ,પોલીસના નકલી આઈડી સાથે રોફ જમાવતો,અંદાજિત રૂપિયા 2.11 કરોડની આચરી છે છેતરપિંડી,પોલીસના આઈકાર્ડ પર પોતાનો ફોટો લગાવી જમાવતો રોફ,પોલીસે શખ્સની અટકાયત કરતાં વધુ તપાસ હાથ ધરી.