ખેડા સિરપ કાંડ તપાસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો,ખેડા સિરપ કાંડમાં મુંબઈથી તૌફીક મુકાદમ ગુજરાતમાં મિથાઇલ મોકલતો હતો,અન્ય નામે બિલ બનાવીને તોફીક મિથાઈલ સાથે મીથોનોલ મોકલતો હતો,આ સમગ્ર મામલે આરોપીની ઘરપકડ કરવામાં આવી,ખેડા જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં સાત આરોપીઓની ઘરપકડ કરવામાં આવી.