અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો સમય સવારે 6:20 કલાકથી રાત્રે 10:૦૦ કલાક સુધી કાર્યરત છે,આવતીકાલે મેટ્રો રેલ સુરક્ષા કમિશનર ઈસ્ટ વેસ્ટ કોરીડોર વસ્ત્રાલ ગામથી થલતેજનું નિરીક્ષણ કરશે,મેટ્રો ટ્રેન સેવાઓ બપોરે 2:૦૦ કલાકથી સાંજે 5:૦૦ કલાક દરમિયાન સ્થગિત રહેશે.

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.