ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં તબાહી લાવનાર બીપરજોય વાવાઝોડાને લઈ કેન્દ્ર સરકારે જાહેરાત કરવામાં આવી,ગુજરાતને 338.24 કરોડની નાણાકીય સહાય મંજૂરી કરી,ચક્રવાત બીપરજોયથી રાજ્યને ભારે અસર થઈ હતી જેમાં બીપરજોય વાવાઝોડાથી રાજ્યમાં જે નુકશાન થયું તેના માટે કેન્દ્ર સરકારે મદદની જાહેરાત કરી.