ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ જેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો,બાદમાં રોહિત શર્માએ નિવેદન આપતા કહ્યું કે હારથી હું સમજી ન શક્યો હતો હારમાંથી આગળ કેવી રીતે વધવું હું હમેશા વનડે વર્લ્ડ કપ જોઈને મોટો થયો,વર્લ્ડ કપની ફાઇનલ મેચ તે મારા માટે ખૂબ મોટું ઈનામ હતું.