હવામાન વિભાગે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું,દક્ષિણ ભારતમાં 16અને 17 ડિસેમ્બર બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી,હિમાયલી પશ્ચિમ બંગાળ,સિક્કિમ,અરુણાચલ પ્રદેશ,નાગાલેન્ડ,મણિપુર,મિઝોરમ,ત્રિપુરા,આસામ,મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી,સાઉથ તામિલનાડુ,કેરલમાં 17 ડિસેમ્બરના ભારે વરસાદની આગાહી કરવામાં આવી.