ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડીનું જોર વધી રહ્યું છે, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવી શકેશે,આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે,ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા,16 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.