રાજ્યમાં હાલ લાલ ડુંગળીની ખેતી કરતાં જગતમાં તાતની જાણે બેઠી છે,30 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ડુંગળી 50થી 70 રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે,ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ પણ સ્થાનિક બજારમાં ભાવ બેકાબૂ બન્યા,જેથી ડુંગળીના હોલસેલ ભાવમાં રૂ.10નો ઘટાડો થયો પણ ગ્રાહકોને લાભ નહીં મળ્યો.જેમાં ડુંગળીની નિકસબંધીને કારણે ખેડૂતોના ભાવ ન મળતા ચિંતામાં મુકાયા છે,ગોંડલ માર્કેટયાર્ડમાં બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે વિરોધ કરાયો,જેને લઈ ચાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી બીજી તરફ ખેડૂતો આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી.