ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઇ બાદ એક મહિનાથી ફરાર હોવાથી ગઈકાલે પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ આજે ડેસીયાપાડા કોર્ટમાં લઈ જવાયા,રાજપીપળા LCB ટીમે ચૈતર વસાવાની પૂછપરછ બાદ પોલીસ ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરાયા બાદ ચૈતર વસાવાના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.