રાજ્યના ટ્રાફિકના નિયમો ભંગ કરતાં કાયદો તોડનારા લોકો પર ગુજરાત પોલીસ વધુ સક્રિય બની,વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-2 CCTV કેમેરા સુરત,વડોદરા સહિત 54 શહેરોમાં લગાવવામાં આવશે,બાદમાં આંતરરાજ્ય એન્ટ્રી એકિઝટના 80 પોઈન્ટને સમાવેશ થશે,રાજ્યમાં પ્રોજેક્ટ હેઠળ કુલ 10 હજારથી 500 થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવશે.