બનાસકાંઠાના ખેડૂતો માટે રાજ્ય સરકારે હિતમાં નિર્ણય લેવામાં આવ્યો,બનાસકાંઠામાં કર્માવદ તળાવમાં નર્મદાનું પાણી છોડવાનું સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો,કર્માવદ તળાવ માટે 500 કરોડની યોજના મંજૂર કરાઇ,મહેસાણા મોટીદાઉથી કર્માવળ તળાવ સુધી 62 કી.મી લાઇન મંજૂર કરવામાં આવી,બનાસકાંઠાના ખેડૂતોને કર્માવદ તળાવમાં પાણી છોડાતા 125 ગામડાઓના ખેડૂતો આનંદનો માહલો માણ્યો.