છેલ્લા 16 વર્ષથી મેઘમણી ફાઉન્ડેશન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે,આ કેમ્પમાં માંડલ તાલુકાના ૩૬ ગામડા સહિત માંડલ પંથકના 128 ગામડાનાં લોકો જોડાયા,મહારક્તદાન કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે યોજાતા અંદાજિત 5000 હજાર જેટલા રક્તદાતાઓ રક્તદાન કર્યું.