કોરોનાના વાયરસના કેસોમાં વધતાં જતાં કેસોથી લોકોમાં ફરી ભય બેઠો,દેશમાં કોરોનાના નવા 335 કેસ નોંધાયા,જે બાદમાં દર્દીઓની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે,દેશમાં કોરોનાના સક્રમણના કારણે 5 લોકોના મોત થયા,કેરળમાં 4 લોકોના મોત,ઉત્તર પ્રદેશમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો,કોરોનામાંથી સાજા થનાર લોકોની સંખ્યા 4,44,69,779 થઈ રિકવરી રેટ 98.81 ટકા પહોંચ્યો,આરોગ્ય મંત્રાલય કહ્યું કે હાલમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા.